Комментарии:
Khare khar tau aa udyog bandh karayaj nahi. Andar andar na zaghda ne karane?
Ответитьપેલા સાલું તો કરો પસી ખેડૂત ને કહો કે સારી શેરડી ઉગાડે
લોલી પૉપ ન આપો
પેલા કરી બતાવો
માત્ર ઇકો જોન ને જોઈ ને
લોલી પૉપ
ચાલુ થાઇ એ ખુશી ની વાત છે
ОтветитьUna ni sugar fektri mitha modha kyare karase
Ответитьબધી વાત ખોટી
ОтветитьGood ❤
Ответитьએક વખત શરુ કરો આવતા વર્ષે વાવેતર કરશું
ОтветитьVery very Good 👍 Sir❤
Ответитьખોટી સુતના સે કોય માનતાની
ОтветитьTame hati jav atle bhadu thik se
Ответитьખુબ સરસ
Ответитьબંદૂક કરવા માટે આગેવાનો સાથે જ છે ચાલુ કરવા માટે પણ સાથે જ છે
Ответитьખુબ સરસ
Ответитьbadha sabhasad a dubi ne mari javu joye
khabar hati management saru nathi sata pn ek ne ek body jitadi ane factory bandh karavi
have faka fozdari akre se
Good
Ответитьકંપની યુગ શરૂ થઇ ચૂક્યો છે ગુલામી માનસિકતા ધરાવતી જનતા આઝાદી ને લાયક ના હતી એનો પુરાવો
Ответитьjuna karmchari ne vyajhota chukvo😂
Ответитьખુબજ સરસ સાહેબ
Ответитьસાચે ચાલુ થવી જ જોઈએ કોડીનાર ની આત્મા છે bku
Ответитьકાપણી અને વાવેતરની અગ્રતામાં સેટિંગ ન કરતા...
Ответить30વર્ષ ના હોય 5000 સિવાય પોસાય નહિ કોઇનો આભાર માનવાની જરૂર નથી
Ответитьઆ સમયમાં ખાંડ ફેક્ટરી સાલુ કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એમ છે અને સાથે સાથે ભાજપ સરકારના ભ્રષ્ટાચારી નેતાઓનાં ગજવાં ભરાઈ નહિ ને ખેડૂતોને ફાયદો થાય એવું લાગતું નથી કારણ કે ભાજપ ની તાનાશાહી નિતીના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂકયો છે.
Ответитьઆ વખતે ફેક્ટરી ચાલુ કરો પછી વિચારીએ અમે વાવેતર નું અને શેરડી દેવાનું બાકી અંતે તો રાબડા છે જ
Ответитьકારણ કે આમાં એવા લોકો એ ચાલું કરી ફેક્ટરી કે શેરડી દેવાનો વિશ્વાસ નથી થતો.🙏 એકવાર ખાડામાં પગ પડે બીજી વાર તો જવું પડે ને એ ખાડા માં પગ મૂકતા
Ответитьખુબ સરસ કામ કરી રહ્યા છો 🎉🎉🎉🎉🎉
ОтветитьGood Work 🎉❤🎉
Ответить🎉🎉🎉
Ответить