Kaajal Oza Vaidya | New speech | સાસુ, વહુ અને દીકરી ખુબ લોકપ્રિય વક્તવ્ય

Kaajal Oza Vaidya | New speech | સાસુ, વહુ અને દીકરી ખુબ લોકપ્રિય વક્તવ્ય

Kaajal Oza Vaidya My Own

1 год назад

229,058 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

Prafulla Prajapati
Prafulla Prajapati - 27.09.2023 14:13

ખૂબ ખૂબ સરસ વાત કરી

Ответить
Samada Natha
Samada Natha - 08.09.2023 18:45

Hu pan 7 varsh thi sasre she atale ghani vato chhe

Ответить
Samada Natha
Samada Natha - 08.09.2023 18:44

Tamari jode mara Ghar ni vat karvi hoy to kay rite kari shkye ben??

Ответить
Pinky Raval
Pinky Raval - 19.07.2023 14:20

ખૂબ જ સરસ કાજલબેન તમારી વાતો સાંભળી મન એકદમ ખૂશ થઈ જાય છે આભાર😊😊😊😊😊

Ответить
sarita patel
sarita patel - 14.07.2023 23:54

Bahu saras vat khi… . Tmara bdhaj video jou chu … saras video hoy che. ❤

Ответить
D. P. RABARI D. P. RABARI
D. P. RABARI D. P. RABARI - 05.07.2023 22:39

Good

Ответить
Bhupendra Gherwada
Bhupendra Gherwada - 14.06.2023 14:30

થોડુ હસાવતા શીખો

Ответить
Payal Bhagubhai
Payal Bhagubhai - 18.05.2023 08:08

તમે પૂછો છો કે કઈ વાતે કચ કચ થઈ છે?? અમારા ઘરમાં તો એવી કોઈ વાતજ નથી જેમાં કચ કચ ના થઈ હોય... અને આજે અમારો સબંધ છેલ્લા સ્ટેજ પર છે 😔

Ответить
manav print
manav print - 27.12.2022 17:08

HU TAMARA VIDEO BAHU PASAND KARU CHU MEM

Ответить
manav print
manav print - 27.12.2022 17:07

MARE ALAG CHE KAJAL MEDAM VAIDYA

Ответить
Jayaben
Jayaben - 17.12.2022 05:12

👍

Ответить
Ramesh Rgsoni
Ramesh Rgsoni - 15.12.2022 21:54

ખુબ સરસ વાત

Ответить
π
π - 15.12.2022 09:26

તમારા સાસુને દુઃખ ના થાય એટલે તમે મંગળસૂત્ર પહેરો છો. તો પત્ની ખાતર પતિએ કાંદા-લસણ છોડી દેવા ના જોઈએ?

Ответить
Shubham chemicals
Shubham chemicals - 15.12.2022 08:41

ખૂબ સરસ વકતવ્ય..........

Ответить
Urvisha Patel
Urvisha Patel - 14.12.2022 18:00

Ghar ni ek vahu ena sasu ne akho divs uncha avaje j bole order j kre...kam j chindhya kre....biji vahu na 6okra ne pn evu j krva nu baa jode evu purvar kre ne e 6okra pn baa ni jode evu j behave kre tyare e sanskar sara lage....e j vstu jyare e 6okra potani maa no pksh lai jyare e j moti vahu ne(moti mummy) ne kahe ke tme mari mummy ne help kem na kro....kam no to order krta j nthi...6ta ene kaheva ma ave eni maa e sanskar j nthi apya...to e eni sasu ne order j krya kre...e kaya sanskar kahevay....nani vahu to joi ne j maun thai jay...

Ответить
Urvisha Patel
Urvisha Patel - 14.12.2022 17:48

Right ... 💯 ....next generation is upgraded..smart

Ответить
Urvisha Patel
Urvisha Patel - 14.12.2022 17:46

દીકરા તો ભાઈબંધને શું એની મા ને પણ ફરિયાદ નથી કરતો હતો વહુ માટે..

Ответить
Urvisha Patel
Urvisha Patel - 14.12.2022 17:39

ખરેખર માથે ચઢેલા વહુઓ સરળ સ્વભાવના સાસુ આગળ જોયા છે...

Ответить
Urvisha Patel
Urvisha Patel - 14.12.2022 17:31

હવે તો ઊલટું હોય છે વહુ કહે એમ જ દીકરા સાસુ નણંદ એ માનવું પડે છે એ બીકે કે ક્યાંક વહુ ને ખોટું ના લાગે...ઘરમાં ખોટા ઝગડા શરૂ ના થઈ જાય...વહુ એનો અર્થ અલગ જ લે..એવા માટે...!!!??

Ответить
Suchita Bhatt
Suchita Bhatt - 14.12.2022 17:11

વાહહહ... આજે પહેલી વાર મારા સાસુમાએ પણ આપનું વક્તવ્ય સાંભળ્યું અને ખૂબ ખુશ થયા. સાચે જ, સ્ત્રીની દુશ્મન, પહેલા તો સ્ત્રી પોતે જ છે. અને સમાજ પણ દીકરી નાની હોય ત્યારથી જ એને સાસુના નામથી ડરાવવા, દબાવવા માંડવામાં આવે છે જેની નકારાત્મક અસર ભવિષ્યમાં એના લગ્નજીવન પર પડે છે. ખૂબ સુંદર વક્તવ્ય. આભાર.

Ответить
Vilash Ayadi
Vilash Ayadi - 14.12.2022 11:21

Niceeeeeeeeee......

Ответить
Kushal Mehta
Kushal Mehta - 14.12.2022 05:21

ખૂબ સરસ વકતવ્ય..મે મારા 22 વરસ ના દીકરા ને ઘર નું બધું કામ કરતા શીખવાડ્યું છે.દરેક વાલી આપે કહેલી દરેક વાત સમજે અને જીવન માં ઉતારી એનું પાલન કરે તો હું માનું છું કે દરેક ની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય..આપની દરેક સ્પીચ ખરેખર અદભૂત હોય છે .આભાર .👌👍🤗

Ответить
ranjanben kotadiya
ranjanben kotadiya - 13.12.2022 20:05

Very very nice so beautiful Kajal didi

Ответить
Kanti Patel
Kanti Patel - 13.12.2022 19:44

True

Ответить
Bulgasal
Bulgasal - 13.12.2022 18:52

Sahi che

Ответить