Комментарии:
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ОтветитьThank you sir I respect to both of my hard thank you so much 🙏🙏❤❤❤❤
ОтветитьSir bdhu girls ne thodi 155 up hight hoy che PSI ma 158cm no rakhay ne
ОтветитьSir. I SALUTE to you
ОтветитьAVA. BAHOSH
I.P.S. OFFICER. NI. BHAVNAGAR. MA. JARUR. CHHE
GUNDA. VYAJKHAV. DADA GIRI. LOOT. FAT. MURDER
JAMIN PACHAVVI HAVALA
AVU. BHAVNAGAR. MA. BAHUJ. THAY. RAHYU. CHHE
E. CITY. MATE. AVA
IMANDAR OFFICER. NI. JARUR CHHE
Aa saheb ne aaje pn aakhu bhavnagar shaher khubj yaad kare chhe ek sara satya ane kadak police adhikari tarike.. salute chhe patel saheb ne...
Ответитьહસમુખભાઇ જેવા અધિકારી રાજકારણમાં હોવાં જોઇએ જેથી ગુજરાત રાજ્ય no સાચો વિકાસ થાય.
ОтветитьHave pepar Ava khatse to kok patavi dese amane
Ответитьપેપર સેટરે બ્લૂમ ટેક્સોનોમી નો અભ્યાસ કરવો જરૂરી છે.
Ответитьબસ માં લટકી લટકી ને જીવ ના જોખમે જતા ઉમેદવારો જોયા કોઈએ કે નઈ સાહેબ? કે બધું સરસ છે એવી શાહમૂર્ગ વુત્તી જ કરવી રહી..
Ответитьહસમુખ સાહેબ આવ્યા પછી હવે તૈયારી છોડી દેવી જોઈએ કારણ કે ગમે તેટલી તૈયારી કરો
Ответитьમેં to સર ની ઈમાનદારી ની વાતો સાંભળી છે ખરેખર સારા છે
ОтветитьF..of
ОтветитьAava virla ni jarur se gujrat ne desh ne nman se patel sab
ОтветитьHasmukh patel is best in gsssb
ОтветитьMagar na aasu
Ответитьખુબ ખુબ વંદન સરને અમારી LRD ni exam shanti purvak le 2024 ma
ОтветитьBarbad kari nakhya aane
Ответитьસાહેબ ની નીચે પણ રેલો આવવાનો છે એટલે વિદ્યાર્થીઓના હમદર્દ બનવાની કોશિશ કરે છે
Ответитьઇમોશનલ કાર્ડ
Ответить🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьSaheb Mari tmne ek j vinanti che ke tme je divse retire thaav e pehla system evi tight kri de jo ne ke future ma khotu thy j naii
Karan ke mne tmara sivaay koi na per visvas nathi sir
એટલી ચિંતા કરતા હોય તો LRD2022 ની ભરતીમાં કૉમન ઉમેદવાર ને કારણે રહી ગયેલા ઉમેદવારોને ન્યાય આપો
Ответитьસંવેદનશીલ ઑફિસર એટલે હસમુખ પટેલ સાહેબ
Ответитьગણું શીખવા મળ્યું છે આ વીડિયોથી
ОтветитьUpadhyay saheb ne batavo aa video student ni life bagadvana dhandha chalu karya che
ОтветитьAmne garv chhe ke shaheb Shree amara jilla na vatni chhe jetli tarif karu atli ochhi pade🙏🙏🙏🙏🙏🙏🙏
ОтветитьKhub Khub dhanyvad સાહેબ koti koti vandan
ОтветитьHello sir bus s.t vdhare noti and booking ni pan Rajkot bus stop pr na pdi didhi
And bav j bheed chhta bus noti Rajkot thi
And inquiry bari pr javab nota apta
Girls ne mne Lage bav heran gati thai ti😢
Ma Khodiyar, please bless to your each & every child.
Ответитьસાહેબ...અમદાવાદ માં તો રિક્ષા વાળા એ પેપર ના દિવસે બઉ લૂંટ ચલાવી..
ОтветитьHashmuk patel sir.. Thanku..
ОтветитьPepar saru gyu.. Maru..
ОтветитьHume pan mara chokra ne lai ne exam deva bik lei ne, bhavangar thi chala, parti exam deva gya..
Ответитьમાનનીય હસમુખભાઈ તમારામાંથી પ્રેરણા લેવા જેવી છે.
Ответитьહસમુખ પટેલ સરની ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં જરૂર છે. સારું પરિણામ લાવી શકે એમ છે.
Ответитьએટલી બધી ચિંતા છે તો પેપર આટલા અઘરા કાઢવાની શું જરૂર છે😡😡😡ત્યારે ઉમેદવાર ની પરિસ્થિતિ નથી દેખાતી!!😠😠
ОтветитьI love u sir❤ tme 6o to taiyaari karta bik nathi lagti
Ответитьખૂબ ખૂબ આભાર સર તમારો...
ОтветитьI am proud of you❤❤❤
Ответитьવાહ સર તમે કહ્યુ તે કરી બતાવ્યું. વિદ્યાર્થીઓ ની ચિંતા કરનાર સર ને કોટી કોટી વંદન.
ОтветитьClass 3 ne 1 ma khbr to padti nthi 😂😂😂 jao study kro
ОтветитьAvi chinta bhutkal ma koiye nathi Kari hasmukh saheb no aabhar
ОтветитьHashmukh Patel sir is great but bjp sarkar is not good
ОтветитьThnx sir
Ответитьbadhu saru kam kare 6e pan saheb ne kehjo ke exam je jilla na hoy tiya rakhe mu bus na kare talati exam aapi sakiyo nathi to plz mehrbani kari ne exam je jilla na hoy tiyaj rakhe
ОтветитьTalati ni exam ane gc ni exam pattern ni patar fadi nakhi
ОтветитьTame seva karo bija kare teni vat na karo
ОтветитьNice sir
Ответитьસાહેબ જે રીતે બેઠા છે, એ જ દર્શાવે છે કે સાહેબ આટલા મોટા હોદ્દા પર બિરાજીત છે પણ હોદ્દો તેમના પર નહિ!!....ભાગ્યશાળી છીએ કે આવા અધિકારીઓ આપણી વચ્ચે છે જેઓ આપણા રાષ્ટ્રની શાન વધારી રહ્યા છે ❤
Ответить