Dhanani Mala No Manko 34

Dhanani Mala No Manko 34

Dhanani Mala Na Manka

55 лет назад

290 Просмотров

Author: Dhanjibhai Parmar - Morbi
Mobile: +91 9825826034
Email: [email protected]

More details please visit:
http://satvarasamaj.in/dhanani-mala-na-manka/

Download my Gujarati Bhajans, Manka App at Google Play Store. https://play.google.com/store/apps/details?id=com.hetjackstudio.manka&hl=en

મણકો ૩૪ ઢ૨
ઢગલાનો ઢ ધના તું છો ઢગલાનો ઢ (ઢ - મૂર્ખ,- અબુધ)
તને આવડે ક્યાંથી ક કનૈયાનો આવડે નં ક (ક - ભક્તિની શરૂઆત)
ક ને તું કનૈયાને સોંપને ખ તું કહેવાણો (ક - કર્મ) (ખ - ખલ)
ગ મુકી ગજાનન ને ભજને ગ થી છોડાવનારો, (ગ - ગર્વ)
ઘ છોડી ને ચ પકડીલે ગુરૂ છે તાર નારો, (ઘ - ઘમંડ) (ચ - ચરણ)
છ તારા ચાલશે નહીં જ કરે છે નકામો, (છ - છળ) (જ - જક)
ઝ કરીને ઝાલશે તને ટ કરે મન કાનો, (ઝ - ઝડપ) (ટ - ટકોર)
ઠ તારે સાંભળવો પડશે ડ છે તને શાનો, (ઠ - ઠપકો) (ડ - ડર)
ઢ તારે કરવા પડશે ણ ને મન ગર્વ તારો, (ઢ – ઢસરડા) (ણ – હણ)
ત મૂકી દે મન તું થ જવાની તારી વેળા, (ત - તર્ક) (થ – થઈ)
દ કરશે ધ જો સદ્ ગુરૂ હશે મન ભેળા, (દ - દયા) (ધ - ધરણીધર)
ન વાગે જોરમાં પ બહુરે મન ફુંકાણો, (ન – નગારાં) (પ – પવન)
ફ તારા કામન આવે બ મન નહીં ચાલે, (ફ – ફરેબ) (બ – બળ)
ભ કરાલી મન મ મૂકીને મસ્તીમાં કા માલો, (ભ – ભજન) (મ – મમતા)
ય આવશે ત્યારે ર ન દે ઝડપ થી ઝાલે, (ય – યમ) (ર – રટવા,રહેવા)
લ કરશે નક્કી તું વ જાયે મન વહી, (લ – લક્ષ) (વ – વખત)
શ જા ગુરૂને મન ષ વિકારોને છોંડી, (શ – શરણ) (ષ – ષટ વિકારો)
સ કરશે શામળીયો હ યાતક મન તારા, (સ – સહાય) (હ – હરશે)
ળ હવે બાકી છેં મન ક્ષ થવાનો તારો, (ળ – પળ) (ક્ષ – ક્ષય )
જ્ઞ ની ગાંસડી બાંધીલે ભ તારણ હારો, (જ્ઞ – જ્ઞાન ) (ભ – ભગવાન)
ઢ માંથી છૂટ ધના કક્કો થયો તારો પૂરો, (ઢ – ઢસરડા) (ક – કર્મનો) (ક – કોપ)

Тэги:

#Manka #Gujarati_Bhajan #Dhanani_Mala_Na_Manka #Gujarati_Song #Gujarati_Poem #Bhajan #Gujarati_Lok_Geet
Ссылки и html тэги не поддерживаются


Комментарии: